કાર્યક્રમો
  • આવનાર કાર્યક્રમો
મંત્ર દીક્ષા - [  સોમવાર, 26 નવેમ્બર 2018 ]
કાર્યક્રમ માટે નોંધણી કરાવો.

પૂ.આનંદી માં નું સ્વાસ્થ્ય હજી પૂર્ણ રીતે સારું ના હોવાથી આ વર્ષેમાત્ર ગુરુમંત્ર (રામમંત્ર) ની દીક્ષા જ આપવા માં આવશે. મંત્રદીક્ષા લેનારસાધકો ને યોગ્ય સમયે શક્તિપાત દીક્ષા આપવા માં આવશે

સ્થળ : આશ્રમ

સંપર્ક કરો : ઇન્ચાર્જ [2642272099]