જીવંત સત્સંગ વિડીયો

Bansi Bajake shyam ne diwana kar diya

Recently added this video on youtube

“This house is on fire” માંથી પ.પૂ. શ્રી આનંદીમાનું વાચન

પ.પૂ. શ્રી બાપુજી સાથે પ.પૂ. શ્રી આનંદીમા This house is on fireનું વાચન કરી રહ્યા છે. જે તેમના પરમપૂજ્ય ગુરુ શ્રી ધ્યાનયોગીજી મધુસુદનદાસજીને પ્રેરણાદાયી અને દિલથી ભેટ છે.

આ વાંચન ૨૦૦૬માં તિબેટ હાઉસ, ન્યુયોર