કાર્યક્રમો
  • આવનાર કાર્યક્રમો
વજ્રપંજર(૧,૨,૩) રિવ્યુ  - [  શુક્રવાર, 21 ડિસેમ્બર 2018 ]
કાર્યક્રમ માટે નોંધણી કરાવો.

૨૧ - ૨૩ (શુક્ર - રવિ): વજ્રપંજર(૧,૨,૩) રિવ્યુ (જેમણે વજ્રપંજર-૩ ની દીક્ષાપૂ.માં પાસે થી પ્રાપ્ત કરી છે, તેઓ જ પૂર્ણ શિબિર માં ભાગ લઇ શકશે.જેમણે વજ્રપંજર ૨ અને ૧ જ પ્રાપ્ત કરી છે, તેઓ ક્રમશઃ ૨ અને ૧ દિવસ આ શિબિર માંભાગ લઇ શકશે).

સ્થળ : આશ્રમ

સંપર્ક કરો : ઇન્ચાર્જ [2642272099]